વ્હાઇટ હાઉસમાં લંચ માટે આર્મી ચીફ મુનીરને ટ્રમ્પના આમંત્રણથી પાકિસ્તાન ગદગદ
વ્હાઇટ હાઉસમાં લંચ માટે આર્મી ચીફ મુનીરને ટ્રમ્પના આમંત્રણથી પાકિસ્તાન ગદગદ
Blog Article
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વ્હાઇટ હાઉસમાં પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને લંચ માટે આમંત્રણ આપ્યું હતું. રસપ્રદ બાબત એ છે કે ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર આશરે 35 મિનિટ વાતચીત કર્યા પછી ભારતના દુશ્મન દેશના આર્મી વડાને આવું આમંત્રણ આપ્યું હતું.
Report this page